પાવાગઢમાં રોપ વે દુર્ઘટના

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે પાવાગઢ મંદિર ડેવલોપમેન્ટ ની કામગીરી ચાલુ છે રોપ વે દ્વારા માલ સમાન પહોંચાડવામાં આવતો હતો . એ રોપ વે તૂટી જતા 6 લોકો મરણ પામેલ છે જેમાં બે લીફટ ઓપરેટર અને બે શ્રમિકો આમાં લગભગ 6 જન ના મોત નીપજ્યા છે

આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે.

Realme P4 5G Series Launched in India

Introduction

Realme એ ભારતમાં P4 શ્રેણીની જેમાં Realme P5 PRO 5G અને Realme P4 5G સમાવેશ થાય છે બને ફોન માં સ્માર્ટ ફોન માં 7000mAh બેટરી ,80 વ ફાસ્ટ ચાર્જિંગ અને Ai -સંચાલિતસુધારા ઓ સાથે અલગ પડે છે જે ખાસ કરીને ગેમિગ અને મલ્ટીમીડિયા માં સરળ પર્ફોમાંન્સ જોવા મળે છે
આ ફોન્મી શક્તિ શાળી હાર્ડવેર સ્પધ્ત્મક કીમત સાથે નવી P4 શ્રેણી ONEPLUS અને SAMSUNG જેવા બ્રાન્ડના મજબુત માધ્યમ શ્રેણીના સ્પર્ધકોને પડકાર માટે તૈયાર છે

Realme P4 Pro 5G and P4 5G : Price

Realme P4 Pro 5G Price in India

  • 8GB + 128GB: ₹24,999
  • 8GB + 256GB: ₹26,999
  • 12GB + 256GB: ₹29,999

Realme P4 5G Price in India

  • 6GB + 128GB: ₹18,499
  • 8GB + 128GB: ₹19,499
  • 8GB + 256GB: ₹21,499

 Realme P4 Pro 5G  આમ તો ડીઝાઈન પ્રફોમન્સ ને ગેમ્સ અને ફોટોગ્રાફીકો ચાહકો માટે જોરદાર ફોન છે

  • ડીડીસપ્લે:
    • 6.8-ઈચ FHD+ AMOLED 4D Curve+ પેનલ
    • 144Hz રીફ્રેશ રેટ
    • Peak brightness up to 6,500 nits
    • Gorilla Glass 7i protection
  • પ્રફોમન્શ:
    • Snapdragon 7 Gen 4 chipset
    • AI Hyper Vision Chipset for enhanced visuals, frame rates, and lighting
    • Up to 12GB RAM + 256GB storage
    • Runs on Android 15 with Realme UI 6
    • Supports BGMI at 1.5K resolution & 144fps
    • 7,000 sqmm AirFlow VC cooling system અને થર્મલ મેનેજમેન્ટ
  • કેમેરા:
    • Rear: 50MP Sony IMX896 + 8MP ultrawide
    • Front: 50MP OV50D with OIS
    • Video: 4K at 60fps (front & rear)
  • બેટરી અને ચાજિંગ:
    • 7,000mAh battery
    • 80W fast charging + 10W reverse charging
  • AI Features:
    • AI Landscape
    • AI Snap Mode
    • AI Party Mode
    • AI Text Scanner
  • વધારાના ફીચર:
    • IP65 / IP66 dust & water resistance
    • In-display fingerprint scanner
    • 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB-C

Mahindra Scorpio 7 lakh થી શરૂ 4 X 4 ડ્રાઈવ અને એડવાન્સ સેફટી ફીચર્સ

જો તમે પણ એક એવી SUV  ની તલાશમાં છો તો ફક્ત સ્ટાઇલિશ નહીં પણ મજબૂત અને ભરોસા બંધ MahIndra Scorpio N  તમારા માટે જ બની છે આ નવી કાર નવી પેઢી ને SUV જુના સ્કોર્પિયો ક્લાસીસ થી વધારે શાનદાર અને ફીચર્સ લોડેડ છે એનો જોરદાર લોક ઊંચા બોનેટ અને બોર્ડ ફંડ એનાથી ફીડ માં પણ બધા કરતા અલગ જ બને છે

શાનદાર ઇન્ટિરિયર અને પ્રીમિયમ ફિલ્મ

Mahindra Scorpio N ઇન્ટિરિયર પહેલી જ નજરમાં દિલ દિલ જીતી લે છે અંદર અંદર બેઠતા આજે ડાર્ક બ્રાઉન કલર કોમ્બિનેશન ની સાથે સોફ્ટ ટચ મટીરીયલ નો ઉપયોગ પ્રીમિયમ એહેસાસ આપે છે આઠ ઇંચ નું ટચ સ્ક્રીન સાત ઇંચ નું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અને 12 સ્પીકર વાળું સોની મ્યુઝિક સિસ્ટમ લાંબી યાત્રા અને પણ સુંદર ભણાવે છે

પરિવાર માટે જોરદાર સાબિત થાય તેમ

દમદાર એન્જિન અને જોરદાર પર્ફોમન્સ
Mahindra Scorpio N પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે ડીઝલ વર્ઝનમાં2.2 mHawk  લીટર.  એન્જિન છે જે 172 પbhp પાવર અને ૪૦૦ nm ડોટ આપે છે જે શહેરોની ટ્રાફિક હોય કે પછી પહાડોની ચડાઈ એની સિક્સ સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ અને સિસ્ટમ હરેક ચુનોતીઓ  સામનો કરે છે

ત્રણ રોમાં મળશે SUV પુરા પરિવાર માટે પરફેક્ટ છે આગળની બે રો માં બેસવા માટે જોરદાર અને જો તમે છ સીટર વર્ઝન લો છો તો વચ્ચે મળે છે તેથી ત્રીજી  રો સુધી પહોંચવા આસાન બને છે તે ત્રીજી  રો બાળકો માટે વધારે આરામદાયક છે ડ્યુલ ક્લાઇટ મેન કન્ટ્રોલ વાયરલેસ ચાર્જિંગ અને એલેક્સા જેવા સ્માર્ટ ફીચર્સ જેથી વધારે સ્પેશિયલ બનાવે છે

સુરક્ષામાં પણ  શાનદાર

મહેન્દ્રા સ્કોર્પિયો એન ને ફાઇસટાર રિટર્ન મળી ગયેલ છે તેથી 6 એરબેગ હીલ હોલ્ટ અને ડીસેટ કંટ્રોલ ટાયર પ્રેસર મોનેટરીંગ સિસ્ટમ અને ડ્રાઇવર ડોસીને એલર્ટ જેવી ફીચર્સ મળે છે જે હર એક સફરને સુરક્ષિત બનાવે છે

કિંમત અને વેરિઅ

 Mahindra Scorpio N ની એક્સ શોરૂમ કિંમત 13.99 લાખથી શરૂ થઈને રૂપિયા 25.42 લાખ સુધી જાય છે.   આ SUV કાર 52 વેરીએન્ટ મેં ઉપલબ્ધ છે જેનાથી તમે તમારા જરૂર જરૂરિયાત અને બજેટ અનુસાર સાચો વિકલ્પ પસંદ કરી શકો છે

આ લેખને આપવામાં આવેલ જાણકારી અનેક ઑનલાઇન સ્ત્રોત અને  વેબસાઈટ પર આધારિત છે કૃપા કરી ખરીદી પહેલા ડીલર પાસે પૃષ્ટિ કરવી આવશ્યક છે

                                 

Tecno spark 40 pro+ 5200mAh બેટરી,64રેટિંગઅને 45 ફાસ્ટ ચાર્જર ની સાથે ફક્ત 16,500 મે

જો તમે પણ વિચારી રહ્યા છો એક સનદાર સ્માર્ટ ફોન ની શોધ ખોળ માં છો , જે દેખાવ માં પણ સાનદાર એ પણ ફીચર્શ થી ભરપુર કિમત પણ સરળ સસ્તો અને શાનદાર,તો tecno spark 40 pro+ તમારા માટે એક જોરદાર ઓપસન બની રહેશે જુલાય ૨૦૨૫ માં લોન્ચ થયેલ આ સ્માર્ટૅ tecno ની spark સિરીજ ના પ્રિમીયમ વિરિયંટ છે જેની કિમત રુ 16,500 લગભગ છે આમા ફીચર્શ જોઇને તમે પણ યકિન ન કરો બજેટ માં આ ફોન છે ।

ડિસપ્લયે અને ડિઝાઈન દેખાવમાં સ્માર્ટ લુક

tecno spark 40 pro+ મા તમને મડસે 6.78 ઈચ નો સાંનદાર AMOLED ડીસપ્લયે જો 144Hz રિફ્રેશ રેટ અને 4500 નિટ્સૅ ની પિક બ્રાઈટ્નેશ જોડે આવે છે । આ ફોન ની સ્ક્રીન ક્વોલીટી જોય ને કોઇ ન કહી શકે કે આ બજેટ માં આ ફોન આવે .

જોરદાર પર્ફમોંશ અને બેટરી પન મોટી

આ સ્માર્ટ ફોન મા media Tek Helio G200 પ્રોસેસર આપવામા આવે છે જે 6 nm ટેકનોલોજી પર આધારિત છે । આમા 8GB RAM અને 128GB સ્ટૉરેજ ઓપશન મડે છે સાથે જ આમા 5200mAh ની બેટૃરી આપવામા આવે છે જેને 45w ફાસ્ટ ચાર્જિગ અને 30w મે વાયર્લેશ ચાજિગ આજ ના સમય મા બહુ ઓછા જોવા મળે છે ।

કેમેરા ક્વોલિટી અને ઓડીઓ અનુભવ

spaek 40 pro+ મા રિયર સાઈડ પર 50MP નો મેન કેમેરો મળે છે જેમા PDAF અને gyro-ElS સ્પોટ છે । આમાં ફ્રટ મેં 13 MP નો કેમેરો ,જેમાં ડબલ LEDસેલાફી ફ્લેશ છે આનો કેમેરો ઓછી લાઈટ માં પણ શાનદાર પરફોમશ ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા

ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા

TENCOSPARK 40PRO+ એક એવો સ્માટ ફોન જે બજેટ માં રહીને પ્રીમીયમ ફ્રીચર ઓફર આપે છે એમાં ડીસ્પેલ ,કેમેરા ,બેટરી ચાજિગ સ્પીડ અને ઓડિયા ક્વોલીટી નાં મામલે આ એક જોરદાર ડીલ છે જો તમારું બજેટ રૂ 17,000 ની અંદર છે તો તમે કઈ યુનિકઅને પવરફૂલ જોઈએ છે તો  આ ફોન જરુર્ર આપણી  ઉમીદ પર ખરો ઉતરશે.

નોધ : આ લેખ કેવળ જાણકારી દેવા માટે આ ઉદેશ્ય થી લખવામાં આવેલ છ્હે કૃપયા ખરીદી કરતા પહેલા સંબધિત બ્રાન્ડકે માર્કેટ માં જરૂર જાણકારી એ | આ લેખ માં આપેલ જાણકારી , કીમત અને ફ્રીચર્શ સમયની સાથે બદલાતાહોય છે      

Yamaha FZ X Hybrid ને લોન્ચ કર્યું છે નવું ૧.૪૯ લાખ નું નવું બાઈક હલકી બોડી અને શાનદાર માઈલેજની સાથે

જો વાત આ એક એવી બાઈક ની જે નો દેખાવ મેં દમદાર તો છે પર્ફોમંશ અને ફીચ્યુંર ની બાબતમાં દિલ જીતી લે તેવા FZ X Hybrid અપની સમક્ષ જોરદાર વિકલ્પ બની ને બહાર આવે છે આ બાઈક દરેક રાઈડર માટે માટે પરફેક્ટ સાબિત થાય છે જો સહેર કી સડકો પર સ્માટ પાવર ફુલ અને સટાલીસ્ટ રીડેર પસદ હોય છે યામાહા આ હય્બ્રીડે મોડેલ ની સાથે કેવળ TECHNOLOGYસ્તર ઉપર લાયા પણ યુવા નો ના દિલની દબ્કારા નું પણ જોડાવાની કોશિશ કરી છે

દમદાર એન્જીન અને વજન પણ હલકુ

FZ X Hybrid નો પોવેર આપે છે 149cc અને BS6 એજીન જે 12.2bhp ની તાકાત આપે છે અને 13,3nm નું ટોર્ક જનરેટ કરે છે

સેફટી અને કનેકટીવીટી નો પરફેક્ટ કોબીનેસન

Yamaha FZ X Hybrid મેં ફ્રન્ટ અને રીયર ડિસ્ક બ્રેઅક ની સાથે anti lock સિસ્ટેમ આપવામાં આવ્યા છે જો રાઈડર પહેલા કરતા વધારે સુર્સષિત બનાવે છે ,આ બાઈક માં સ્માટ સીસ્ટમ પણ જોરદાર છે જો આવનારા સમાય માં રાઈડર માટે જરૂરી સાબિત થશે .Hybrid technology ni સાથે આ બાઈક એફિશિએન્સિ ને ભી જોરદાર બનાવે છે

કીમત અને વેલ્યુ ફોર માની

Yamaha FZ X Hybrid ની કીમત રૂ 1,49,990 ( એકસ શોરૂમ) રાખવામાં આવેલ છે , જો આ 150cc સેગ્મેટ માં એક આકર્સક વિકલ્પ બનાવે છે | આ કીમત માં આવનારા ફીચ્રસ,ટેકનોલોજી અને જોરદાર દેખાવ જોયાને પૈસા ની પૂરી કીમત વસુલ થય જશે .

યુવાનો માટે આ ખાશ પસદ

આ બાઈક ખાસ એ યુવાનો માટે છે કે જે દરોજ રાઈડ ને કઈ ખાસ બનાવા માંગે છે ,Yamaha FZ X Hybrid આ સ્ટાલિસ ,કમ્ફડ અને પોવેર આપે છે જો કોઈપણ સફર ને યાદગાર બનાવે આ સિંગલ કલર વેરીયંટ ની સાથે ભી પ્રીમીયમ લુકઅને ફિલ જોરદાર હોય છે !

જાહેરાત : આ લેખ મેં જે જાણકારી Yamaha FZ X Hybrid કે આધારિત જાણકારી અને વિશ્વાસનીય સ્રોતપર આધારિત છે ,કૃપા કરી ખરીદી તમારા નજીક ના Yamaha ડીલરર્સીપ સે કીમત ,ઓફાર અને ઉપલબ્ધ ની પુષ્ટી કરવી જરૂરી છે