જો તમે પણ વિચારી રહ્યા છો એક સનદાર સ્માર્ટ ફોન ની શોધ ખોળ માં છો , જે દેખાવ માં પણ સાનદાર એ પણ ફીચર્શ થી ભરપુર કિમત પણ સરળ સસ્તો અને શાનદાર,તો tecno spark 40 pro+ તમારા માટે એક જોરદાર ઓપસન બની રહેશે જુલાય ૨૦૨૫ માં લોન્ચ થયેલ આ સ્માર્ટૅ tecno ની spark સિરીજ ના પ્રિમીયમ વિરિયંટ છે જેની કિમત રુ 16,500 લગભગ છે આમા ફીચર્શ જોઇને તમે પણ યકિન ન કરો બજેટ માં આ ફોન છે ।

ડિસપ્લયે અને ડિઝાઈન દેખાવમાં સ્માર્ટ લુક
tecno spark 40 pro+ મા તમને મડસે 6.78 ઈચ નો સાંનદાર AMOLED ડીસપ્લયે જો 144Hz રિફ્રેશ રેટ અને 4500 નિટ્સૅ ની પિક બ્રાઈટ્નેશ જોડે આવે છે । આ ફોન ની સ્ક્રીન ક્વોલીટી જોય ને કોઇ ન કહી શકે કે આ બજેટ માં આ ફોન આવે .
જોરદાર પર્ફમોંશ અને બેટરી પન મોટી
આ સ્માર્ટ ફોન મા media Tek Helio G200 પ્રોસેસર આપવામા આવે છે જે 6 nm ટેકનોલોજી પર આધારિત છે । આમા 8GB RAM અને 128GB સ્ટૉરેજ ઓપશન મડે છે સાથે જ આમા 5200mAh ની બેટૃરી આપવામા આવે છે જેને 45w ફાસ્ટ ચાર્જિગ અને 30w મે વાયર્લેશ ચાજિગ આજ ના સમય મા બહુ ઓછા જોવા મળે છે ।
કેમેરા ક્વોલિટી અને ઓડીઓ અનુભવ
spaek 40 pro+ મા રિયર સાઈડ પર 50MP નો મેન કેમેરો મળે છે જેમા PDAF અને gyro-ElS સ્પોટ છે । આમાં ફ્રટ મેં 13 MP નો કેમેરો ,જેમાં ડબલ LEDસેલાફી ફ્લેશ છે આનો કેમેરો ઓછી લાઈટ માં પણ શાનદાર પરફોમશ ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા

ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા
TENCOSPARK 40PRO+ એક એવો સ્માટ ફોન જે બજેટ માં રહીને પ્રીમીયમ ફ્રીચર ઓફર આપે છે એમાં ડીસ્પેલ ,કેમેરા ,બેટરી ચાજિગ સ્પીડ અને ઓડિયા ક્વોલીટી નાં મામલે આ એક જોરદાર ડીલ છે જો તમારું બજેટ રૂ 17,000 ની અંદર છે તો તમે કઈ યુનિકઅને પવરફૂલ જોઈએ છે તો આ ફોન જરુર્ર આપણી ઉમીદ પર ખરો ઉતરશે.
નોધ : આ લેખ કેવળ જાણકારી દેવા માટે આ ઉદેશ્ય થી લખવામાં આવેલ છ્હે કૃપયા ખરીદી કરતા પહેલા સંબધિત બ્રાન્ડકે માર્કેટ માં જરૂર જાણકારી એ | આ લેખ માં આપેલ જાણકારી , કીમત અને ફ્રીચર્શ સમયની સાથે બદલાતાહોય છે