Realme P4 5G Series Launched in India

Introduction

Realme એ ભારતમાં P4 શ્રેણીની જેમાં Realme P5 PRO 5G અને Realme P4 5G સમાવેશ થાય છે બને ફોન માં સ્માર્ટ ફોન માં 7000mAh બેટરી ,80 વ ફાસ્ટ ચાર્જિંગ અને Ai -સંચાલિતસુધારા ઓ સાથે અલગ પડે છે જે ખાસ કરીને ગેમિગ અને મલ્ટીમીડિયા માં સરળ પર્ફોમાંન્સ જોવા મળે છે
આ ફોન્મી શક્તિ શાળી હાર્ડવેર સ્પધ્ત્મક કીમત સાથે નવી P4 શ્રેણી ONEPLUS અને SAMSUNG જેવા બ્રાન્ડના મજબુત માધ્યમ શ્રેણીના સ્પર્ધકોને પડકાર માટે તૈયાર છે

Realme P4 Pro 5G and P4 5G : Price

Realme P4 Pro 5G Price in India

  • 8GB + 128GB: ₹24,999
  • 8GB + 256GB: ₹26,999
  • 12GB + 256GB: ₹29,999

Realme P4 5G Price in India

  • 6GB + 128GB: ₹18,499
  • 8GB + 128GB: ₹19,499
  • 8GB + 256GB: ₹21,499

 Realme P4 Pro 5G  આમ તો ડીઝાઈન પ્રફોમન્સ ને ગેમ્સ અને ફોટોગ્રાફીકો ચાહકો માટે જોરદાર ફોન છે

  • ડીડીસપ્લે:
    • 6.8-ઈચ FHD+ AMOLED 4D Curve+ પેનલ
    • 144Hz રીફ્રેશ રેટ
    • Peak brightness up to 6,500 nits
    • Gorilla Glass 7i protection
  • પ્રફોમન્શ:
    • Snapdragon 7 Gen 4 chipset
    • AI Hyper Vision Chipset for enhanced visuals, frame rates, and lighting
    • Up to 12GB RAM + 256GB storage
    • Runs on Android 15 with Realme UI 6
    • Supports BGMI at 1.5K resolution & 144fps
    • 7,000 sqmm AirFlow VC cooling system અને થર્મલ મેનેજમેન્ટ
  • કેમેરા:
    • Rear: 50MP Sony IMX896 + 8MP ultrawide
    • Front: 50MP OV50D with OIS
    • Video: 4K at 60fps (front & rear)
  • બેટરી અને ચાજિંગ:
    • 7,000mAh battery
    • 80W fast charging + 10W reverse charging
  • AI Features:
    • AI Landscape
    • AI Snap Mode
    • AI Party Mode
    • AI Text Scanner
  • વધારાના ફીચર:
    • IP65 / IP66 dust & water resistance
    • In-display fingerprint scanner
    • 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB-C

Leave a Comment