
પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે પાવાગઢ મંદિર ડેવલોપમેન્ટ ની કામગીરી ચાલુ છે રોપ વે દ્વારા માલ સમાન પહોંચાડવામાં આવતો હતો . એ રોપ વે તૂટી જતા 6 લોકો મરણ પામેલ છે જેમાં બે લીફટ ઓપરેટર અને બે શ્રમિકો આમાં લગભગ 6 જન ના મોત નીપજ્યા છે
આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે.