પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે પાવાગઢ મંદિર ડેવલોપમેન્ટ ની કામગીરી ચાલુ છે રોપ વે દ્વારા માલ સમાન પહોંચાડવામાં આવતો હતો . એ રોપ વે તૂટી જતા 6 લોકો મરણ પામેલ છે જેમાં બે લીફટ ઓપરેટર અને બે શ્રમિકો આમાં લગભગ 6 જન ના મોત નીપજ્યા છે
આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે.
જો તમે પણ વિચારી રહ્યા છો એક સનદાર સ્માર્ટ ફોન ની શોધ ખોળ માં છો , જે દેખાવ માં પણ સાનદાર એ પણ ફીચર્શ થી ભરપુર કિમત પણ સરળ સસ્તો અને શાનદાર,તો tecno spark 40 pro+ તમારા માટે એક જોરદાર ઓપસન બની રહેશે જુલાય ૨૦૨૫ માં લોન્ચ થયેલ આ સ્માર્ટૅ tecno ની spark સિરીજ ના પ્રિમીયમ વિરિયંટ છે જેની કિમત રુ 16,500 લગભગ છે આમા ફીચર્શ જોઇને તમે પણ યકિન ન કરો બજેટ માં આ ફોન છે ।
ડિસપ્લયે અને ડિઝાઈન દેખાવમાં સ્માર્ટ લુક
tecno spark 40 pro+ મા તમને મડસે 6.78 ઈચ નો સાંનદાર AMOLED ડીસપ્લયે જો 144Hz રિફ્રેશ રેટ અને 4500 નિટ્સૅ ની પિક બ્રાઈટ્નેશ જોડે આવે છે । આ ફોન ની સ્ક્રીન ક્વોલીટી જોય ને કોઇ ન કહી શકે કે આ બજેટ માં આ ફોન આવે .
જોરદાર પર્ફમોંશ અને બેટરી પન મોટી
આ સ્માર્ટ ફોન મા media Tek Helio G200 પ્રોસેસર આપવામા આવે છે જે 6 nm ટેકનોલોજી પર આધારિત છે । આમા 8GB RAM અને 128GB સ્ટૉરેજ ઓપશન મડે છે સાથે જ આમા 5200mAh ની બેટૃરી આપવામા આવે છે જેને 45w ફાસ્ટ ચાર્જિગ અને 30w મે વાયર્લેશ ચાજિગ આજ ના સમય મા બહુ ઓછા જોવા મળે છે ।
કેમેરા ક્વોલિટી અને ઓડીઓ અનુભવ
spaek 40 pro+ મા રિયર સાઈડ પર 50MP નો મેન કેમેરો મળે છે જેમા PDAF અને gyro-ElS સ્પોટ છે । આમાં ફ્રટ મેં 13 MP નો કેમેરો ,જેમાં ડબલ LEDસેલાફી ફ્લેશ છે આનો કેમેરો ઓછી લાઈટ માં પણ શાનદાર પરફોમશ ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા
ઓછા બજેટ માં વધારે ચાહના મેળવા
TENCOSPARK 40PRO+ એક એવો સ્માટ ફોન જે બજેટ માં રહીને પ્રીમીયમ ફ્રીચર ઓફર આપે છે એમાં ડીસ્પેલ ,કેમેરા ,બેટરી ચાજિગ સ્પીડ અને ઓડિયા ક્વોલીટી નાં મામલે આ એક જોરદાર ડીલ છે જો તમારું બજેટ રૂ 17,000 ની અંદર છે તો તમે કઈ યુનિકઅને પવરફૂલ જોઈએ છે તો આ ફોન જરુર્ર આપણી ઉમીદ પર ખરો ઉતરશે.
નોધ : આ લેખ કેવળ જાણકારી દેવા માટે આ ઉદેશ્ય થી લખવામાં આવેલ છ્હે કૃપયા ખરીદી કરતા પહેલા સંબધિત બ્રાન્ડકે માર્કેટ માં જરૂર જાણકારી એ | આ લેખ માં આપેલ જાણકારી , કીમત અને ફ્રીચર્શ સમયની સાથે બદલાતાહોય છે
જો વાત આ એક એવી બાઈક ની જે નો દેખાવ મેં દમદાર તો છે પર્ફોમંશ અને ફીચ્યુંર ની બાબતમાં દિલ જીતી લે તેવા FZ X Hybrid અપની સમક્ષ જોરદાર વિકલ્પ બની ને બહાર આવે છે આ બાઈક દરેક રાઈડર માટે માટે પરફેક્ટ સાબિત થાય છે જો સહેર કી સડકો પર સ્માટ પાવર ફુલ અને સટાલીસ્ટ રીડેર પસદ હોય છે યામાહા આ હય્બ્રીડે મોડેલ ની સાથે કેવળ TECHNOLOGYસ્તર ઉપર લાયા પણ યુવા નો ના દિલની દબ્કારા નું પણ જોડાવાની કોશિશ કરી છે
દમદાર એન્જીન અને વજન પણ હલકુ
FZ X Hybrid નો પોવેર આપે છે 149cc અને BS6 એજીન જે 12.2bhp ની તાકાત આપે છે અને 13,3nm નું ટોર્ક જનરેટ કરે છે
સેફટી અને કનેકટીવીટી નો પરફેક્ટ કોબીનેસન
Yamaha FZ X Hybrid મેં ફ્રન્ટ અને રીયર ડિસ્ક બ્રેઅક ની સાથે anti lock સિસ્ટેમ આપવામાં આવ્યા છે જો રાઈડર પહેલા કરતા વધારે સુર્સષિત બનાવે છે ,આ બાઈક માં સ્માટ સીસ્ટમ પણ જોરદાર છે જો આવનારા સમાય માં રાઈડર માટે જરૂરી સાબિત થશે .Hybrid technology ni સાથે આ બાઈક એફિશિએન્સિ ને ભી જોરદાર બનાવે છે
કીમત અને વેલ્યુ ફોર માની
Yamaha FZ X Hybrid ની કીમત રૂ 1,49,990 ( એકસ શોરૂમ) રાખવામાં આવેલ છે , જો આ 150cc સેગ્મેટ માં એક આકર્સક વિકલ્પ બનાવે છે | આ કીમત માં આવનારા ફીચ્રસ,ટેકનોલોજી અને જોરદાર દેખાવ જોયાને પૈસા ની પૂરી કીમત વસુલ થય જશે .
યુવાનો માટે આ ખાશ પસદ
આ બાઈક ખાસ એ યુવાનો માટે છે કે જે દરોજ રાઈડ ને કઈ ખાસ બનાવા માંગે છે ,Yamaha FZ X Hybrid આ સ્ટાલિસ ,કમ્ફડ અને પોવેર આપે છે જો કોઈપણ સફર ને યાદગાર બનાવે આ સિંગલ કલર વેરીયંટ ની સાથે ભી પ્રીમીયમ લુકઅને ફિલ જોરદાર હોય છે !
જાહેરાત : આ લેખ મેં જે જાણકારી Yamaha FZ X Hybrid કે આધારિત જાણકારી અને વિશ્વાસનીય સ્રોતપર આધારિત છે ,કૃપા કરી ખરીદી તમારા નજીક ના Yamaha ડીલરર્સીપ સે કીમત ,ઓફાર અને ઉપલબ્ધ ની પુષ્ટી કરવી જરૂરી છે